Juhapura
જૂહાપુરા વિશે ગુજરાતી માહિતી
Local News · History · Community · Business
સાબરમતી નદીના ભીષણ પૂર બાદ હજારો પરિવારો ઘરવિહોણા બન્યા અને અહીંથી જૂહાપુરાની કહાની શરૂ થઈ. ૧૯૭૩માં ઇન્દિરા ગાંધી સરકારે આ વિસ્તારમાં પુનર્વસન શરૂ કર્યું.